Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના શ્રી કબીર આશ્રમમાં
જામનગર તા. ૬: જામનગરના કિશાન ચોકમાં આવેલ શ્રી કબીર આશ્રમમાં તા. ૭ થી તા. ૧૧ સુધી એક્યુપ્રેશર, સુજોક અને મેગ્નેટ પદ્ધતિથી સારવાર કેમ્પ યોજવામાં આવ્યો છે, જેમાં સાંધાનો દુઃખાવો, પેટના રોગ, કમરનો દુઃખાવો, માઈગ્રેન, બી.પી., સુગર વિગેરે દર્દોની સારવાર કરવામાં આવશે. આ કેમ્પમાં ડો. રામ મનોહર લોહિયા એક્યુપ્રેશર આરોગ્ય જીવન સંસ્થાનના નિષ્ણાત ડો. સુમનકુમાર, ડો. વિક્રમસિંહ, રામસ્વરૂપ ધારીવાલ સેવા આપશે. જનતાને આ કેમ્પનો લાભ લેવા શ્રી કબીર આશ્રમ દ્વારા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial