Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગોવિંદ ગૌશાળાના લાભાર્થે
જામનગર તા. ૨૫: સદ્ગુરૂ સેવા ટ્રસ્ટ સંચાલિત ગોવિંદ ગૌશાળાના લાભાર્થે નવચંડી યજ્ઞ તથા તા. ૨૭ ને શુક્રવારે સવારે ૯ થી બપોરના ૧ વાગ્યા દરમિયાન ઠેબા બાયપાસ ચોકડીથી વિજરખી રોડ, હરિદ્વાર ગણપતિજી મંદિરની પાસે, જામનગરમાં યોજવામાં આવ્યો છે.
રાત્રે ૯ વાગ્યે આયોજીત લોકડાયરામાં ગાયક મનસુખભાઈ હીરાણી, દિવ્યાબેન રાજગોર તથા રેખાબેન અગ્રાવત દુહા-છંદ-ભજનની રમઝટ બોલાવશે. કાર્યક્રમનું સંચાલન રાજન ઠાકોર કરશે. ધર્મપ્રેમી જનતાને આ કાર્યક્રમનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial