Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઈનોવેટીવ એકેડમી દ્વારા
જામનગર તા. ૨૫: જામનગરમાં સ્પર્ધાત્મક પરીક્ષા અંગે સતત માર્ગદર્શન આપતી સંસ્થા 'ઈનોવેટિવ એકેડમી' દ્વારા જામનગર શહેર તેમજ જિલ્લાના યુવક-યુવતિઓ કે જેઓ ગુજરાત ગૌણ સેવા પસંદગી દ્વારા કુલ ૨૩૮૯ રેવન્યુ તલાટીની ૨૦૨૫ થનાર ભરતી માટે તાજેતરમાં આવેલ નવા અભ્યાસક્રમ અને નવી પરીક્ષા પદ્ધતિ મુજબ તૈયારી કરી રહ્યા છે, તેઓ આ પરીક્ષામાં આયોજનબદ્ધ તૈયારી કરી પાસ થવામાં સફળ થયા તેવા ઉદૃેશ સાથે આગામી તા. ૨૬-૬-૨૫ થી તા. ૩૦-૬-૨૫ સુધી સંસ્થાની મુખ્ય ઓફિસ ૪૧૨, ચૈતન્ય કોમ્પ્લેકસ, આર્યસમાજ સામે, ખંભાળીયા ગેટ પાસે, જામનગરમાંથી નવી પરીક્ષા પદ્ધતિ મુજબ રેવન્યુ તલાટીની ભરતી ૨૦૨૫ની તૈયારી માટે વિનામૂલ્યે સ્ટડી મટિરિયલનું વિતરણ સાંજે ૭ થી ૬ સુધી કરવામાં આવશે. આ વિનામૂલ્યે સ્ટડી મટિરિટલ મેળવવા ઈચ્છતા યુવકો તેમજ યુવતિઓએ એડવાન્સ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજીસ્ટ્રેશન માટે મો. ૯૩૨૭૮૪૪૦૩૪ ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial