Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂા.૨૦ હજારનું બાઈક ઉપડી ગયું:
જામનગર તા. ૨૦: જામનગરના ઢીંચડા રીંગરોડ પરથી ત્રણ સપ્તાહ પૂર્વે એક આસામીના બાઈકની ચોરી થયાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.
જામનગરના ઢીંચડા રીંગરોડ પર આવેલી તિરૂપતિ સોસાયટી નજીક સાંઈનાથ સોસાયટીમાં રહેતા રમેશભાઈ ભીખાભાઈ પરમાર નામના આસામીએ ગઈ તા.ર૩ની બપોરે રીંગરોડ પર જીજે-૧૦-સીએલ ૪૪૩૨ નંબરનું પોતાનું રૂા.૨૦ હજારનું બાઈક મૂક્યું હતું.
ત્યાંથી બીજા દિવસની સાંજ સુધીમાં તે મોટરસાયકલની ચોરી થઈ ગઈ છે. સિટી બી ડિવિઝનમાં રમેશભાઈએ ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial