Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં
ખંભાળીયા તા. ર૦: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગત્ વખતે ટેકાના ભાવે મગફળી માટે માત્ર ચાર કેન્દ્ર અને તેમાંયે શરૂઆતમાં માત્ર ત્રણ કેન્દ્ર હોય, દરેક કેન્દ્ર પર ખેડૂતો વાહનો લઈને મગફળી ટેકાના ભાવે વેંચવા કતારો લગાવતા હતા ત્યારે આ વખતે સાત કેન્દ્રો સાથે શરૂઆત થઈ હતી અને તે પછી ક્રમશઃ સાંસદ પૂનમબેન માડમ તથા પૂર્વ મંત્રી મૂળુભાઈ બેરાના પ્રયાસોથી વધુને વધુ કેન્દ્રો ખૂલતા જતા હોય, ખેડૂતો નો વહેલો વારો આવી જાય તથા તેમના ગામની નજીક જ ખરીદી કેન્દ્ર હોય, પરેશાની ના થાય તેવી વ્યવસ્થા થઈ છે.
સોનારડીી કિશાન ખેત ઉત્પાદન ખરીદી વેંચાણ સહકારી મંડળીને મંજૂરી મળતા તેમના દ્વારા કુહાડીયા પાટીયા ખંભાળીયા, દ્વારકા રોડ પર નવું ખરીદી કેન્દ્ર શરૂ કરાયું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial