Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ર૦: જામનગરમાં આજે સવારે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન ન્યુનત્તમ તાપમાનનો પારો ૧પ ડીગ્રીએ સ્થિર રહ્યો હતો, જ્યારે અડધા ડીગ્રીથી વધુ વધીને મહત્તમ તાપમાન ૩૦.૬ ડીગ્રી નોંધાયું હતું. લઘુતમ તાપમાન ૧પ ડીગ્રી રહેતા ગઈકાલે પણ રાતથી વહેલી સવાર સુધી ઠંડી અનુભવાઈ હતી.
નગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮ ટકા ઘટીને પ૭ ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિલાકની સરેરાશ પ થી ૧૦ કિ.મી.ની રહેવા પામી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial