Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મોખાણામાં મગરનું આગમન
ભાણવડ તા. ૨૬: ભાણવડ તાલુકાના મોખાણા ગામની નજીક વાડી વિસ્તારમાં ચાર ફૂટ લાંબો એક મગર આવી ગયો હતો. એનિમલ લવર્સ ગ્રુપ તથા અન્ય કાર્યકરો દ્વારા તેનું રેસ્ક્યુ કરી જંગલમાં મુકત કરી દેવાયો હતો. આ ઉપરાંત ઘુમલી પાસે કૂવામાં પડી ગયેલા એક બાળ શિયાળને પણ કૂવામાં ઉતરીને બચાવી લેવાયું હતું. અશોકભાઈ ભટ્ટ તથા અન્ય કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial