Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધ્રોલના મચ્છોમાઁ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા
ધ્રોલ તા. ૨૬: ધ્રોલના મચ્છોમાં ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ૧૬ વર્ષથી અષાઢી બીજ મહાપર્વની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ ભરવાડ સમાજના પંચની મચ્છોમાં ના સાનિધ્યમાં મહોત્સવનું આયોજન તા. ૨૭-૫-૨૫ના દિને કરવામાં આવ્યું છે.
તા. ૨૭ના સવારે ૭:૩૦ વાગ્યે માતાજીનો અભિષેક, ૯:૩૦ વાગ્યે શોભાયાત્રા, યજ્ઞ, ગણપતિપૂજન, બપોરે ૧૨:૩૦ વાગ્યે મહાપ્રસાદ યોજાશે. સંજયભાઈ ભૂંડીયા હવનમાં યજમાન પદે બિરાજશે. સમગ્ર આયોજન ટ્રસ્ટના મહંત ઘનશ્યામપુરી મહંત ગાંડુ ભગત (મોરબી) તથા મહંત બાલારામબાપુ (દ્વારકા)ની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું છેે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial