Advertisement
Author: નોબત સમાચાર

વૈષ્ણવ ગંગાજળિયા સાધુ સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન

અષાઢી બિજ નિમિતે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૬: વૈષ્ણવ ગંગાજળિયા સાધુ સમાજ- જામનગર દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી બિજની ઉજવણી કરવામાં આવશે. જ્ઞાતિના તમામ ગામના (જામનગર, ધોરાજી, જેતપુર, ગોંડલ, અમરેલી, રાજકોટ) ચોરાસી રાખવામાં આવી છે. જેમાં તા. ૨૭/૬ ને શુક્રવારે બપોરે ૩.૩૦ વાગ્યે નાતના વંડેથી રામદેવપીર મંદિર સુધી ભવ્ય શોભાયાત્રા, સાંજે ૫:૩૦ વાગ્યે ધ્વજા રોહણ, સાંજે ૭ વાગ્યે નાતના વંડે, બાવાવાડમાં પ્રસાદી રાખવામાં આવી છે. જ્ઞાતિજનોને આ કાર્યક્રમનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh