Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હડીયાણા તા. ૧૬ઃ હડીયાણા કન્યા શાળામાં રવેચી કૃપા એન્યુ. ટ્રસ્ટના સહયોગથી પ્રા.આ. કેન્દ્ર દ્વારા આરોગ્ય સેમિનાર યોજાયો હતો. પ્રા.આ.કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. પ્રવાસીબેન, સીએચઓ ડો. ભાર્ગવભાઈ, ગોસાઈ, એફએચએસ પંડ્યાબેન, શાંતુબેન, એમપીએસ દુષ્યંતભાઈ નકુમ, પીએચસીના સ્ટાફે માર્ગદર્શન આપ્યું હતું. શાળાની ધો. પ થી ૮ની તમામ છાત્રાઓના હેમોગ્લોબીન ટેસ્ટ કરાયા હતાં. ટ્રસ્ટના પ્રમુખ વૃંદાબેન, આચાર્ય અરવિંદભાઈ મકવાણા, આંગણવાડી બહેનો વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag