Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૩૩મા માર્ગ સપ્તાહની ઉજવણી અંતર્ગત
જામનગર ટ્રાફિક પોલીસ દ્વારા ૩૩મા માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી અંતર્ગત મકરસંક્રાંતિના દિને વાહનચાલકોને પતંગના દોરથી ઈજા ન થાય તે હેતુથી સેફ્ટી બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું. પીએસઆઈ એમ.વી. મોઢવાડિયા, સ્ટાફના દેવાયતભાઈ, અનિલ ગોસાઈ, મહેન્દ્રસિંહ, પ્રવીણભાઈ તેમજ જીવદયા સંસ્થાના સભ્યો, આરટીઓ સ્ટાફ સાથે રહ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag