Advertisement
Author: નોબત સમાચાર

ડીસીસી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને એલઈડી બલ્બનું નિઃશુલ્ક વિતરણ

બોટાદ, ગઢડાના શ્રીજી એજ્યુકેશન સેવા ટ્રસ્ટના સૌજન્યથી ડી.સી.સી. વિવિધલક્ષી હાઈસ્કૂલના તમામ ૮૦૦ વિદ્યાર્થીઓને બે-બે એલઈડી બલ્બનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. મ્યુનિ. હાઈસ્કૂલના નિવૃત્ત આચાર્ય જયસુખભાઈ ચાવડાના સહકારથી આ કાર્યક્રમ સંપન્ન થયો હતો. વિદ્યોત્તેજક મંડળના હોદ્દેદારો તથા બન્ને શાળાના સ્ટાફે ગઢડાના ટ્રસ્ટ તથા જયસુખભાઈ ચાવડાનો આભાર માન્યો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh