Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના યંગ ક્રિકેટ એસો. દ્વારા જુનિયર પ્રિમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ

જામનગર તા. ૧૬ઃ જામનગરના યંગ ક્રિકેટ એસોસિએશન દ્વારા આગામી તા. પ-ર-ર૦ર૩ ના દિને વિક્ટોરિયા પુલની નીચે એસો.ના ગ્રાઉન્ડ ઉપર ૮ થી ૧૪ વર્ષના બાળકો માટે જુનિયર પ્રિમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવામાં આવી છે. જેનું સિલેક્શન તા. ર૯-૧-ર૦ર૩ ના વાયસીએ ગ્રાઉન્ડ ઉપર કરવામાં આવશે. વધુ વિગતો માટે દર્શન પીઠડિયા (૯૬૬ર૮ ૩૭૮૮૪) નો સંપર્ક કરવા જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

 



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh