Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાણવડ તા. ૧૫: ભાણવડની સરકારી કન્યા શાળા તથા સરકારી ઈંગ્લીશ મીડિયમની શાળામાં બાળવાટિકાથી ધો. ૮ સુધીની તેજસ્વી છાત્રાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત તમામ છાત્રાઓને દાતા મયુરભાઈ પોપટના સૌજન્યથી ફૂલસ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. વર્ષ દરમિયાન વિવિધ પરીક્ષા, સ્પર્ધામાં ઉત્તમ દેખાવ કરનારનું વિશેષ સન્માન કરાયું હતું. શાળાના આચાર્ય શંકરસિંહ બારિયાએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial