Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બેટ દ્વારકામાં એ.બી.વી.પી. દ્વારા
આજના આધુનિક યુગમાં લોકો ગામડા ભૂલીને શહેર તરફ દોટ મુકી રહ્યા છે ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા દ્વારકા જિલ્લાના બેટ દ્વારકામાં ત્રણ દિવસ સુધી ગ્રામ્ય જીવનદર્શન અનુભૂતિ કાર્યક્રમ યોજાયો હતો, જેમા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ગામડાનું જીવન તથા સંસ્કૃતિ સાથે ગામડાનો પહેરવેશ, પરંપરા, રીતરીવાજો, રહેણીકહેણી, ભોજન, સમાજ વ્યવસ્થા, સંસ્કૃતિ નિહાળી હતી. ઉત્તર ગુજરાતના વિદ્યાર્થીઓએ બેટ ઉપરાંત મીઠાપુર, સુરજકરાડી, ઓખા તથા દ્વારકા જેવા ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લઈં ગ્રામ્યજીવનની અનુભૂતિ ની મોજ માણી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial