Advertisement
Author: નોબત સમાચાર

ફૂટબોલ બહેનોની સ્પર્ધામાં જામનગર જિલ્લાની ટીમ બની ચેમ્પિયન

ખેલ મહાકુંભ-ર૦રપ અંતર્ગત

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૫: ગોધરાના સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં રાજ્યના ખેલ મહાકુંભ અંતર્ગત ફૂટબોલ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં અંડર-૧૪ (બહેનો) ની ફૂટબોલ સ્પર્ધામાં જામનગર જિલ્લાની ટીમ ચેમ્પિયન થઈ હતી.

કાલાવડની ડીએલએસએસની અંડર-૧૪ દીકરીઓએ ગુજરાત રાજ્યમાં ચેમ્પિયનશીપ મેળવી જામનગર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. કોચ તરીકે આદિત્ય પીપરિયાએ તાલીમ અને માર્ગદર્શન આપ્યા હતાં. જામનગર ડિસ્ટ્રીક્ટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ ધનરાજભાઈ નથવાણી, સેક્રેટરી આનંદભાઈ માડમ તેમજ સંસદસભ્ય પૂનમબેન માડમે વિજેતા ટીમના ખેલાડી દીકરીઓને અભિનંદન પાઠવ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh