Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકા એલસીબીએ કરેલી દરખાસ્તને મળી મંજૂરીઃ
જામનગર તા. ૧પઃ દ્વારકા નજીકના નાગેશ્વરમાં રહેતા એક શખ્સ સામે દ્વારકા એલસીબી દ્વારા તૈયાર કરાયેલી પાસાની દરખાસ્ત મંજૂર થતાં આ શખ્સને સુરત જેલમાં ધકેલાયો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના નાગેશ્વર ગામમાં ૫ેટ્રોલપંપ પાછળ વસવાટ કરતા સુમણીયા રણમલભા શામળાભા નામના શખ્સ સામે પાસા હેઠળ કાર્યવાહી કરાઈ છે. તેને સુરતની લાજપોર જેલમાં ધકેલાયો છે.
દ્વારકા જિલ્લાના અસામાજિક તત્ત્વોને પાંજરે પૂરવા માટે અપાયેલી સુચનાના પગલે એલસીબી પીએસઆઈ બી.એન. દેવમુરારી તથા સ્ટાફે તૈયાર કરેલી આ શખ્સ સામેની પાસાની દરખાસ્તને કલેકટરે મંજૂરી આપતા આ શખ્સને એલસીબીએ અટકાયતમાં લઈ જેલમાં ધકેલી દીધો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial