Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના આઈ.ટી.આર.એ.માં
જામનગરઃ તા. ૧૫ આયુર્વેદ શિક્ષણ અને અનુસંધાન સંસ્થાન, જામનગર માં કાર્યચિકિત્સા વિભાગ દ્વારા તા. ૧૬ મે શુક્રવારે સવારે ૯ થી ૧૨ દરમિયાન ઓ.પી.ડી. નંબર - ૮, ઓ.પી.ડી. બ્લોક, આયુર્વેદ પરિસર, આઈ.ટી.આર.એ.માં હાડકાની ઘનતા માપવા (બોન મિનરલ ડેનસિટી) માટે વિનામૂલ્યે નિદાન-ચિકિત્સા સુવિધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કાર્યચિકિત્સા વિભાગના વડા પ્રો. મંદીપ ગોયલ અને તેની તજજ્ઞ આયુર્વેદાચાર્યોની ટીમ દ્વારા નિદાન ચિકિત્સા આપવમાં આવશે. આ સુવિધાનો લાભ લેવા સંસ્થાના નિયામક પ્રો. ડો. તનુજા નેસરીએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial