Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રજાના પૈસાનો વેડફાટ...?
જામનગરના જનતા ફાટક વિસ્તારથી એમ્યુઝમેન્ટ પાર્ક તરફ જવાના રોડ પર હાલમાં સ્ટ્રીટ લાઈટના નવા થાંભલા મૂકવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આશ્ચર્યની વાત એ છે કે, હાલમાં જે સ્થળે થાંભલા હૈયાત છે તે થાંભલાની બાજુમાં જ નવો થાંભલો ઉભો કરી દેવામાં આવી રહ્યો છે. આ કાર્યવાહીના પગલે સ્થાનિક લોકોમાં આશ્ચર્યની લાગણી પ્રસરી છે. જે થાંભલો હાલમાં હૈયાત છે ત્યાં જ બાજુમાં બીજો થાંભલો ઉભો કરવાની કામગીરી પ્રજાના પૈસાના વેડફાટ સમાન છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial