Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આપત્તિ વ્યવસ્થાપન સંદર્ભમાં
ખંભાળીયા તા. ૩૦: ખંભાળીયાની સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત વીસ જેટલી શાળા, કોલેજો તથા શૈક્ષણિક સંસ્થાઓના છાત્રો તથા શિક્ષકો સાથે મળીને કુદરતી આપત્તિના સંદર્ભમાં સામૂહિક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સંસ્થાના મેનેજમેન્ટના સીધા માર્ગદર્શન હેઠળ શાળા, કોલેજોના આચાર્યો, ઉપાચાર્યો, શિક્ષકો, નોેડેલ ઓફિસરો તથા સેન્ટ્રલના સ્ટાફ દ્વારા છાત્રોને આપત્તિ સંદર્ભમાં યોગ્ય માર્ગદર્શન આપીને ત્રણ માળના બિલ્ડીંગોમાંથી સલામત રીતે પંદર ફૂટ દૂર સુરક્ષિત સ્થળે ખસેડવાની સામૂહિક સફળ મોક્ડ્રીલ કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial