Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોલીસે વર્ણન તથા ફોટો મેળવ્યાઃ
જામનગર તા. ૩૦: જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં ખડખડનગરમાં રહેતા એક યુવતી પોતાના ઘરેથી દસેક દિવસ પહેલાં ગુમ થયાની પોલીસને જાણ કરવામાં આવી છે. પોલીસે તેણીનું વર્ણન તથા ફોટો મેળવી તપાસ શરૂ કરી છે.
જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલા ખડખડનગરમાં રહેતા મનિષાબેન કારાભાઈ નામના વીસ વર્ષના કોળી યુવતી ગઈ તા.૧૭ની સવારે આઠેક વાગ્યે પોતાના ઘરેથી ક્યાંક ચાલ્યા ગયા છે. તેઓની શોધખોળ કર્યા પછી પણ પત્તો નહીં લાગતા ડાહીબેન રાજેશભાઈ ખાંટએ પોલીસને જાણ કરી છે. ઉપરોક્ત તસ્વીરવાળી યુવતી પાતળો બાંધો અને ભૂરો વાન ધરાવે છે. છેલ્લે તેણીએ કાળા રંગનો નાઈટ ડ્રેસ પહેરેલો હતો. આ યુવતી અંગે કોઈને જાણકારી હોય તો તેઓએ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન-૦૨૮૮-૨૫૫૦૨૪૪નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial