Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બમથીયાના આસામી જામજોધપુર આવ્યા'તાઃ
જામનગર તા. ૨૮: જામજોધપુરના બમથીયા ગામના એક આસામીનું રૂ।.૩૦ હજારનંુ મોટરસાયકલ ગઈ તા.૨૦ની સવારથી બપોર સુધીમાં જામજોધપુરમાંથી ચોરાઈ ગયું છે. જામજોધપુર તાલુકાના બમથીયા ગામમાં વસવાટ કરતા પાંચાભાઈ બુધાભાઈ ચાવડા નામના આસામીએ ગઈ તા.ર૦ની સવારે પોતાનું જીજે-૧૦-ઈએ ૫૯૫૩ નંબરનું રૂ।.૩૦ હજારની કિંમતનું હીરો મોટરસાયકલ જામજોધપુરમાં સ્કૂલ પાસે મૂક્યું હતું. ત્યાંથી બપોરના બે વાગ્યા સુધીમાં ઉપરોક્ત વાહન ચોરાઈ ગયું છે. પાંચાભાઈ ચાવડાએ જામજોધપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial