Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી તા. ૩૦ ના ગુરૂવારે
જામનગર તા. ર૮: જીતુભાઈ પટેલ સંચાલિત જ્ઞાનગંગા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી અંગે નિઃશુલ્ક સેમિનાર તા. ૩૦ ના ગુરૂવારે સાંજે ૬ થી ૮ ૪૧ર, ચૈતન્ય કોમપ્લેક્સ, આર્યસમાજ સામે, ખંભાળિયા ગેટ પાસે, જામનગરમાં યોજવામાં આવ્યો છે. જામનગરના પટેલ સમાજના ઈડબલ્યુએસ પ્રમાણપત્ર ધરાવતા વિદ્યાર્થીઓ માટે શરૂ થનારા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીના નિઃશુલ્ક વર્ગો તથા સરકારની વિવિધ સહાય યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવશે. રજિસ્ટ્રેશન તથા વધુ વિગત માટે મો. ૯૩ર૭૮ ૪૪૦૩૪ નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial