Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ૩૧ મે, રવિવાર અને અધિક જેઠ સુદ પૂનમનું પંચાંગ

સુર્યોદય : ૬-૦૪ - સુર્યાસ્ત : ૭-૨૫

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) ઉદ્વેગ (ર) ચલ (૩) લાભ (૪) અમૃત (પ) કાળ (૬) શુભ (૭) રોગ (૮) ઉદ્વેગ

રાત્રિના ચોઘડીયા

(૧) શુભ (ર) અમૃત (૩) ચલ (૪) રોગ (પ) કાળ (૬) લાભ (૭) ઉદ્વેગ (૮) શુભ

વિક્રમ સંવતઃ ર૦૮૨, અધિક જેઠ સુદ-૧૫:

તા. ૩૧-૦૫-ર૦૨૬, રવિવાર

જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૨૦,

મુસ્લિમ રોજઃ ૧૩, નક્ષત્રઃ અનુરાધા,

યોગઃ સિદ્ધ, કરણઃ બાલવ

 

તા. ૩૧ - મે ના દિવસે - જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં આપે આરોગ્યની બાબતમાં વિશેષ કાળજી રાખવી પડે. જુની કે વારસાગત  બીમારીમાં આપને પરેશાની વેઠવી પડે. નોકરી-ધંધાકીય બાબતે સમય ઉતાર-ચઢાવવાળો  બની રહે. ધાર્યા પ્રમાણેનું કામ ન થવાથી નિરાશા અનુભવાય. નાણાકિય બાબતે આકસ્મિક  ખર્ચા-ખોટા ખર્ચાઓને લીધે બચત કરવામાં મુશ્કેલી રહે. ધર્મકાર્ય-શુભકાર્ય થઈ શકે.

બાળકની રાશિઃ વૃશ્ચિક



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh