Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ૩૧ મે, રવિવાર અને અધિક જેઠ સુદ પૂનમનું રાશિફળ

સિંહ સહિત બે રાશિના જાતકોએ યાત્રા-પ્રવાસ તથા નાણાકીય રોકાણ વ્યવહારમાં  સાવધાની રાખવી

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

સંતાનના પ્રશ્ને આપને ચિંતા-પરેશાની જણાય. સિઝનલ ધંધામાં આપે ધ્યાન રાખવું. પરદેશના  કામ વિલંબથી થાય.

શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૬-૨

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપના કાર્યમાં હરિફવર્ગ-ઈર્ષા કરનાર વર્ગ કોઈને કોઈ મુશ્કેલી ઊભી કર્યા કરે.  નાણાભીડનો અનુભવ થાય.

શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૮-૪

 

Gemini (મિથુન: ક-છ-ધ)

રાજકિય-સરકારી કામમાં આપે ધ્યાન રાખવું પડે. અગત્યના કામમાં રૂકાવટ આવ્યા કરે.  ચિંતા-પરિતાપ જણાય.

શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૩-૯

 

Cancer (કર્ક: ડ-હ)

દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેની જેવું લાગ્યા કરે. તબિયતની અસ્વસ્થતાના લીધે  કામ થાય નહીં.

શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૨-૫

 

Leo (સિંહ: મ-ટ)

યાત્રા-પ્રવાસમાં સાવધાની રાખવી પડે. અગત્યના કામ અંગે મિલન-મુલાકાત થાય. કામમાં  ઉતાવળ ન કરવી.

શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૧-૪

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપ દિવસ દરમ્યાન આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો પરંતુ કામનો ઉકેલ ન  આવવાથી ઉચાટ રહે.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૫-૯

 

Libra (તુલા: ર-ત)

આપે કામકાજમાં ઉતાવળ કરવી નહીં. વાણીની સંયમતા રાખીને શાંતિથી કામ કરી લેવું.  સંતાનના પ્રશ્ને ચિંતા રહે.

શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૬-૪

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી આવ્યા કરે. મોસાળ-સાસરીપક્ષે દોડધામ-ખર્ચ  જણાય.

શુભ રંગઃ વાદળી - શુભ અંકઃ ૨-૭

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

માનસિક પરિતાપ-વ્યગ્રતાના લીધે કામમાં ધ્યાન રહે નહીં. વિચારોની દ્વિધા જણાય.  મહત્ત્વના નિર્ણય ન લેવા.

શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૫-૯

 

Capricorn (મકર: ખ-જ)

કૌટુંબિક-પારિવારિક પ્રશ્ને આપને દોડધામ-શ્રમ-ખર્ચ જણાય. ચિંતા-ઉચાટ રહે. ધંધામાં  મુશ્કેલી જણાય.

શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૬-૩

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

સહકાર્યવર્ગ, નોકર-ચાકરવર્ગની મુશ્કેલીના લીધે કામમાં વિલંબ જણાય. આડોશ-પાડોશમાં  વિવાદથી સંભાળવું.

શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૧-૪

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપ હરો-ફરો-કામ કરો પરંતુ આપના હૃદય-મનને રાહત જણાય નહીં. જમીન-મકાનના  કામમાં ઉતાવળ ન કરવી.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૨-૮



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh