Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગેવાનો-હોદ્દેદારોની ઉપસ્થિતિમાં સહાય અર્પણઃ
જામનગર તા. ૧૭: જામનગરની બેડી પ્રાથમિક શાળાના શિક્ષિકા સોનલબેન વી. વૈષ્નાણીનું ચાલુ નોકરી દરમ્યાન મૃત્યુ થતા જામનગર તાલુકા પ્રાથમિક શિક્ષક ગ્રાહક અને ધિરાણ સહકારી મંડળીના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા, મંત્રી બારોટભાઈ, લક્ષ્મણસિંહ જાડેજા, હરદેવસિંહ પરમાર, પંકજભાઈ વીરડીયા, ઝવેરીભાઈ વગેરે હોદ્દેદારો-આગેવાનો દ્વારા સ્વર્ગસ્થ શિક્ષિકાના વારસદારોને કુટુંબ કલ્યાણ નિધિ યોજના અંતર્ગત રૂ।. ૯,૧૧,૦૦૦નો ચેક આપી વીમા સહાય અર્પણ કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial