Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફલ્લાના પત્રકાર મુકેશભાઈના પુત્ર
ફલ્લા તા. ૧૭: ફલ્લાના પત્રકાર મુકેેશભઈ વરિયાના પુત્ર સ્વ. યશની ૧૬ મી પુણ્યતિથિ નિમિત્તે આવતીકાલે તા. ૧૮-૪-ર૦ર૬ ના દિને વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે.
સ્વ. યશ જે શાળામાં અભ્યાસ કરતો હતો તે વિવેકાનંદ પ્રા. શાળાના બાળકો તેમજ સરકારી શાળાના બાળકો અને ગામના બાળકો માટે બટુક ભોજન યોજાશે. વાછરાડાડાને દિવેલ, પક્ષીઓને ચણ, ગૌમાતાને ઘાસચારો, કૂતરાઓને લાડુ, ગૌશાળામાં દાન કરવામાં આવશે. રાત્રેે સંતવાણીનો કાર્યક્રમ યોજાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial