Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના શ્રીનાથ પાર્કમાં પાણીના અપૂરતા વિતરણ મુદ્દે સ્થાનિકોની રજૂઆત

વોર્ડ નં. ૧૧ પાણીની સમસ્યા અંગે જામ્યુકોમાં જઈને

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૭: જામનગરમાં ત્રિમંદિર પાસે આવેલ શ્રીનાથ પાર્ક વિસ્તારમાં શેરી નં. ૪ માં ઓછા પાણી વિતરણ મુદ્દે રજૂઆત કરવા માટે સ્થાનિકો મહાનગરપાલિકાએ પહોંચ્યા હતાં. પાણી વિતરણ દરમિયાન પાણીનો પ્રવાહ સાવ ધીમો હોવાને કારણે પૂરતા પ્રમાણમાં પાણી મળતું ન હોવાના મુદ્દે સ્થાનિકો દ્વારા સંબંધિત અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી અને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે એ માટે તાત્કાલીક પગલા લેવા માંગ કરવામાં આવી હતી. અત્યારે ચૂંટણી ચાલી રહી છે ત્યારે તંત્ર દ્વારા આ સમસ્યા ઉકેલાઈ જશે, તેવી અપેક્ષા લોકો રાખી રહ્યાં છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh