Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકા તાલુકાના લોહાણા સમાજના વડીલ અગ્રણી તથા શિવગંગા ચેરી. ટ્રસ્ટના પ્રમુખ ઈશ્વરભાઈ ઝાખરીયા પરિવાર દ્વારા બેટ-દ્વારકામાં દ્વારકાધીશ મંદિર સહિત ૨૧ મુખ્ય મંદિરોમાં ધ્વજારોહણનો પ્રસંગ ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઈશ્વરભાઈની સેવાકીય પ્રવૃત્તિઓ સંદર્ભમાં બારાડી લોહણા મહાજનના પ્રમુખ દ્વારકાદાસભાઈ રાયચુરા, મંત્રી નિલેશભાઈ, મુકુન્દભાઈ સોનૈયા, શશીકાંતભાઈ સચદેવ, પરેશભાઈ દાવડા વગેરેના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial