Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વર્લીના આંકડા લખેલી કાપલી કબજે લેવાઈઃ
જામનગર તા. ૨૫: જામજોધપુર શહેરમાં ગઈકાલે પોલીસે દરોડા પાડી બે શખ્સને વર્લીના આંકડા લખતા પકડી પાડ્યા છે. બંને પાસેથી આંકડા લખેલી કાપલી મળી આવી છે.
જામજોધપુર શહેરમાં આવેલા ખરાવાડ પાસેથી ગઈકાલે બપોરે અનિલ અશોકભાઈ ચાવડા નામનો શખ્સ વર્લીના આંકડા લખતો મળી આવ્યો હતો. પોલીસે તેની પાસેથી વર્લીના આંકડા લખેલી ચિઠ્ઠી, બોલપેન, રોકડ કબજે લીધા છે.
જામજોધપુરમાંથી જ રીયાઝ ભીખુભાઈ મુલતાની નામના શખ્સને પણ વર્લીનું બેટીંગ લેતો પકડી લેવામાં આવ્યો છે. તેની પાસેથી પણ આંકડા લખેલી કાપલી, બોલપેન, રોકડ કબજે થયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial