Advertisement
Author: નોબત સમાચાર

જોગવડ પાટીયા પાસે ફૂલસ્પીડમાં બાઈક ચલાવતા શખ્સ સામે કાર્યવાહી

ભયજનક રીતે બોલેરો ચલાવતો શખ્સ ઝબ્બેઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૫: જામનગર-ખંભાળિયા રોડ પર જોગવડ પાસે પુરપાટ ઝડપે બાઈક ચલાવતા એક શખ્સ સામે પોલીસે કાર્યવાહી કરી છે. જ્યારે સરૂ સેક્શન રોડ પરથી ફૂલસ્પીડમાં બોલેરો ચલાવતા શખ્સ સામે ગુન્હો નોંધાવાયો છે. જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા લાલપુર તાલુકાના જોગવડ ગામના પાટીયા પાસેથી શનિવારે રાત્રે જીજે-૧-ઈએસ ૭૦૨૭ નંબરનું હોન્ડા કંપનીનું બાઈક પુરપાટ દોડાવીને જતા જોગવડના વિજય ભોવાનભાઈ ઠાકર સામે પોલીસે કાર્યવાહી કરી છે. જામનગરના સરૂ સેક્શન રોડ પર શુક્રવારે યુપી-૫૩-કેટી ૮૧૬૪ નંબરની બોલેરો ભયજનક રીતે ચલાવી પસાર થતાં ગાંધીનગરવાળા દશરથ ભગુડાભાઈ ભાભોર સામે પોલીસે ગુન્હો નોંધ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh