Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્થાનિક દુકાનદારો દ્વારા રજૂઆત કરાઈઃ
ખંભાળિયા તા. ૧૬: ખંભાળિયામાં ચાર રસ્તા પાસે ફાયર સ્ટેશનની બાજુમાં રસ્તા પર પાણીની લાઈનો તૂટી જતાં તેમાંથી પાણી નીકળતા રસ્તા પર જમા થતાં તથા ગંદા અને જમા થયેલા ગંદા પાણીમાં જઈને દુકાનદારો તથા ગ્રાહકોને જવું પડતું હોય, તથા નજીકમાં જ આવેલી ટ્રાવેલ્સની, દુકાનદારોને તેમનો સામાન પણ જંદા પાણીમાં ઉતરવા ફરજ પડતી હોય, આ બાબતે સ્થાનિક દુકાનદારોએ ભાજપના શહેર પ્રમુખ મીલનભાઈ કીરતસાતાને ફરિયાદ કરતા તેમણે પાલિકા ચીફ ઓફિસરને સૂચના આપતા તેમના દ્વારા આ બાબતે તુરત કાર્યવાહી માટે પાણીપુરવઠા વિભાગને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial