Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નાગેશ્વર રોડ પર ગોવિંદસ્વામી સંચાલિત
દ્વારકાના નાગેશ્વર રોડ પર આવેલ સ્વામિનારાયણ આશ્રમમાં આગામી મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે વિશેષ આયોજન રૂપે 'ઝોળી પર્વ' ની ઊજવણી કરવામાં આવશે. જેમાં હરિભક્તો દ્વારા પ્રાપ્ત દાનને દૈનિક યજ્ઞ સેવા તેમજ પક્ષીઓ માટે ચણની સેવા માટે ઉપયોગમાં લેવામાં આવશે. સંસ્થાના સ્વામી ગોવિંદપ્રસાદજીના માર્ગદર્શનમાં તેમજ સંતગણ જયેન્દ્ર પ્રકાશ સ્વામી, દિપુ ભગત, કૃષ્ણપ્રકાશ સ્વામી, પાર્થભાઈ વગેરેની જહેમતથી મકરસંક્રાંતિ નિમિત્તે ઝોળી પર્વની ઊજવણી કરાશે. દાન માટે ઉત્તમ ગણાતા પર્વે હરિભક્તોને વધુમા દાનનો લાભ લઈ પૂણ્યનું ભાથું બાંધવા સંસ્થા દ્વારા અનુરોધ કરાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial