Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આગામી જામનગર મુલાકાતને લઈને તંત્ર દ્વારા કરવામાં આવેલી પૂર્વતૈયારીઓની સમીક્ષા કરવા માટે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જામનગર એરપોર્ટ પર આવી પહોંચ્યા ત્યારે જામનગરના વિવિધ પદાધિકારીઓ અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. જામનગરના સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, અગ્રણી ધનસુખભાઈ ભંડેરી, કમલેશભાઈ મીરાણી તેમજ પૂર્વ મેયર બીનાબેન કોઠારી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, તેમજ વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર તરફથી રાજકોટ રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાય, જિલ્લા કલેકટર પી.બી. પંડયા, મ્યુનિસિપલ કમિશનર ડી.એન. મોદી તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીએ મંત્રીને આવકાર્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial