Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં 'વેલેન્ટાઈન ડે'ના દિવસે
જામનગર તા. ૧૯: જામનગરની ઉપાસના પ્રતિષ્ઠાન દ્વારા વેલેન્ટાઈન ડે ના દિવસે ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને ઉજાગર કરવા એક અનોખી પહેલ કરવામાં આવી હતી. જેમાં મહિલાઓ તથા બાળકોની સુરક્ષા અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
રામેશ્વરનગરના નંદનપાર્ક-૨માં યોજાયેલ આ કાર્યક્રમમાં સંસ્થાના સ્થાપક અને સંચાલીકા ઉપાસના ઠક્કરે ભારતીય સંસ્કૃતિની સાચી સમજ વિષય પર માર્ગદર્શન આપ્યું હતું. આ સાથે મહિલાઓ અને બાળકોની સુરક્ષા સંબંધિત કાનૂની જાગૃતિ, સામાજિક જવાબદારી, આત્મ સુરક્ષા અને નૈતિક સંસ્કારો સહિતના મુદ્દાઓનું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું હતું. એક તબીબના સહયોગથી સૌને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial