Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લાના ત્રણ તાલુકાઓની ગ્રામ પંચાયતોની ચૂંટણીના પરિણામો

સર૫ંચો તથા સભ્યોની ચૂંટણીઓ પછી શાંતિપૂર્વક મતગણતરી સંપન્ન

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૬: જામનગર જિલ્લાના ધ્રોલ, જોડિયા અને જામનગર તાલુકાઓની ગ્રામ પંચાયતોના સરપંચો તથા સભ્યોની ચૂંટણી પછી ગઈકાલે તેની મત ગણતરી શાંતિપૂર્વક સંપન્ન થઈ હતી. જેના વિસ્તૃત પરિણામો પ્રસ્તૂત છે. જામનગર જિલ્લામાં ગ્રામ પંચાયતોની સમગ્ર ચૂંટણી પ્રક્રિયા એકંદરે શાંતિપૂર્વક સંપન્ન થઈ છે.

જામનગર તાલુકાની ૨૬ ગ્રા. પં.ના સરપંચ પદના વિજેતા ઉમેદવારો

નટૂભા પ્રતાપસંગ જાડેજા (વાવ બેરાજા), કનકસિંહ ગંભીરસિંહ દલજાડેજા (નાની ખાવડી), અંકિત મનસુખભાઈ પાંભર (ફાચરીયા), રાજબાઈ મનુુભાઈ સાંખરા (રાવલસર), રમેશ હીરજીભાઈ કણસાગરા (ધ્રાંગડા), ભાનુબેન મગનભાઈ પરમાર (પસાયા), નિલેશભાઈ લખમણભાઈ ચુચર (મિયાત્રા), શૈલેષ ઘનશ્યામભાઈ ગંઢા (લાવડીયા), ફરીદાબેન ઈસુબભાઈ મોવર (લાખાણી મોટોવાસ), જાગૃતિબેન નકુમ (ખીલોસ), ધર્મેન્દ્રસિંહ ઉમેદસિંહ મહેડુ (લોઠીયા), મંજુલાબેન વલ્લ્ભભાઈ અકબરી (નાઘુના), વિમલ મહેશભાઈ નાખવા (સુવરડા), પ્રવિણભાઈ ભીખાભાઈ બગડા (શાપર), મોતીબેન ઘેલાભાઈ ધ્રાંગીયા (ખારાબેરાજા), રાહુલ નાથાભાઈ પરમાર (મોખાણા), ઉંમરભાઈ મુસાભાઈ બસર (રસુલનગર), અરવિંદભાઈ પાંચાભાઈ મુંગરા (નાની બાણુંગાર), વંદનાબા દોલતસિંહ જાડેજા (સરમત), શિલ્પાબેન દિનેશભાઈ દુધાગરા (નંદપુર), દિવ્યેશભાઈ હિરજીભાઈ સભાયા (હડમતિયા), દેવિકાબેન સુરેશપુરી ગોસ્વામી (ખારાવેઢા).

જોડીયા તાલુકાની ૧૪ ગ્રા. પં. ના સરપંચ પદના વિજેતા ઉમેદવારો

નીતાબેન બીજલભાઈ ખીમાણીયા (બેરાજા), અસ્મીતાબા મેઘરાજસિંહ જાડેજા (ભીમકટા), ભાવનાબેન લાલાભાઈ મકવાણા (બોડકા), દયાબેન બાબુભાઈ વઘોરા (માધાપર), જોસનાબેન રાજેશભાઈ મકવાણા (નેસડા), છગનભાઈ નારણભાઈ ભંડેરી (આણંદા), પ્રકાશભાઈ આંબાભાઈ ભીમાણી (બાદનપર), પરેશભાઈ હરીભાઈ જાટીયા (બારાડી), મહેશભાઈ કરશનભાઈ ભંડેરી (ભાદરા), દેવરાજભાઈ લખમણભાઈ જીવાણી (રસનાળ), યોગેશભાઈ વલ્લભભાઈ ગોઠી (લક્ષ્મીપરા), રમાબેન રમેશભાઈ પનારા (જશાપર), મીતલબેન પરેશભાઈ ભટ્ટી (કેશીયા), પરતભાઈ પ્રાગજીભાઈ નકુમ (કુન્નડ).

ધ્રોલ તાલુકાની ૧૧ ગ્રા. પં. ના સરપંચ પદના વિજેતા ઉમેદવારો

શાંતિલાલ ધનાભાઈ સંઘાણી (સુમરા), મધુબેન મુનાભાઈ જાપડા (મજોઠ), ખેરૂનબેન ફીરોઝભાઈ સુધાધુનીયા (જાયવા), રક્ષાબા ત્રિપાલસિંહ જાડેજા (જાલીયા દેવાણી), હંસાબેન પૂંજાભાઈ રાતડીયા (ખીજડીયા), ઉર્મિલાબા અનોપસિંહ જાડેજા (હજામચોરા), જાદવજીભાઈ પરસોતમભાઈ વાઘેલા (ભેંસદડ), લક્ષ્મીબેન પ્રવિણભાઈ લીંબાસીયા (મોટા ગરેડીયા), ભવાનભાઈ કરમશીભાઈ કણઝારીયા (નથુવડલા), માવજીભાઈ બુધાભાઈ ચૌહાણ (રાજપરા), રૂકસાનાબેન અમૃતભાઈ સપીયા (ખેંગારકા).

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh