Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયામાં તા. ર૮મી જુને
ખંભાળીયા તા. ર૬: ખંભાળીયામાં રામનગર વિસ્તારમાં રૂપિયા દસ કરોડના ખર્ચે નિર્મિત જિલ્લા પુસ્તકાલયનો લોકાર્પણ સમારોહ તા. ર૮-૬-ર૦રપના સાંજે પાંચ વાગ્યે યોજાયો છે.
આ પુસ્તકાલયનું લોકાર્પણ રાજ્યના મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે કરવામાં આવશે. સંસદ સભ્ય પૂનમબેન માડમ, જિ.પં. પ્રમુખ રિદ્ધિબા જાડેજા, ધારાસભ્ય પબુભા માણેક અતિથિ વિશેષ પદે ઉપસ્થિત રહેશે.
૧૦.૬૧ કરોડના ખર્ચે બનેલ આ ત્રણ માળના જિલ્લા પુસ્તકાલયમાં ૪પ હજાર જેટલા પુસ્તકો રાખવાની સુવિધા છે. પ૦૦ લોકો વાંચન કરી શકે તેવી બેઠક વ્યવસ્થા છે. ઈ-લાયબ્રેરીની સુવિધા પણ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial