Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભંગાર હાલતમાં ચાલતી કચરા ગાડીઓઃ
સાધના કોલોની ગેઈટ નંબર બે પર બ્લોક નંબર એલ ૨૬ પાસે મહાનગરપાલિકા સોલિડ વેસ્ટ કચરાની ગાડી કચરો ભરવા માટે આવતી હોય છે ત્યારે આ જ વિસ્તારમાં એક જ રોડ પર આ વિકમાં ત્રીજી વાર ગાડી બંધ પડી ગઈ હોવાની પબ્લિકમાં ફરિયાદ ઉઠી છે આજે સવારથી ત્યાં કચરો ભરવા આવેલી ગાડી બંધ પડી જતા ગાડીની કોઈએ સંભાળ ન લેતા રોડની વચ્ચોવચ ગાડી બંધ હાલતમાં પડી છે આ મહાનગરપાલિકામાં કોન્ટ્રાક્ટ બેઝ ઉપર હાલતી ગાડીઓ કચરો ઉપાડવાની ગાડી સાવ ભંગાર હાલતમાં ચલાવવામાં આવે છે તેવી પબ્લિકમાં ફરિયાદ ઉઠી છે અમુક ભંગાર ગાડીઓને બ્લેક લિસ્ટ કરવી જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial