Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૨૬: જામનગરના રામદેવ રંગ ગ્રુપ દ્વારા ગાયોના લાભાર્થે આજે રાત્રે ૯ વાગ્યે રામદેવ રામા મંડળનું આયોજન નગરના ગોકુલનગર જકાતનાકા વિજયનગરમાં કરેલ છે. આ રામા મંડળમાં જે કાઈ ફાળો એકત્ર થશે. તે ગાયોના લાભાર્થે વાપરવામાં આવશે.
આ ધાર્મિક કાર્યમાં પધારવા આયોજક સમસ્ત વિજયનગર-ગ્રુપ તથા પ્રમુખ વનરાજસિંહ જાડેજા- ઉપપ્રમુખ, પ્રવિણભાઈ આહિર દ્વારા અનુરોધ કરાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial