Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સેફ્ટી તથા ફોટો પાડવામાં જીવનું જોખમ ન થાય તે જોજો...
જામનગરની જીવાદોરી સમાન રણજીતસાગરમાં ઉપરવાસના વરસાદના કારણે પાણીનો વિશાળ જથ્થો આવી ગયો છે. હાલમાં આ ડેમ ઓવરફ્લો થઈ રહ્યો છે ત્યારે ફોટા પડાવવા અને સેફ્ટી લેવાની ઘેલછાથી કેટલાક લોકો જીવનો જોખમ વ્હોરી રહ્યા છે તેવી પરિસ્થિતિમાં હાલમાં ડેમ પર પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ બંદોબસ્તમાં ગોઠવવામાં આવ્યો છે. રજાના દિવસોમાં સેંકડો નગરજનો રણજીતસાગર ડેમની મુલાકાત લે તેવી શક્યતા વચ્ચે પોલીસ સુરક્ષા વ્યવસ્થા પર નજર રાખી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial