Advertisement

ઓખા-ગોવાહટી-ઓખા ટ્રેનની વધુ એક ટ્રીપ ચલાવવામાં આવશે

રાજકોટ-સમસ્તીપુર-રાજકોટ ટ્રેન અને

જામનગર તા. ૧૦ઃ રાજકોટથી સમસ્તીપુર અને ઓખા-ગોવાહટી ટ્રેનના ફેરા વધારવામાં આવ્યા છે.

રાજકોટથી તા. ૧૬ જૂનના સમસ્તીપુર માટે અને વળતા સમસ્તીપુરથી રાજકોટ માટે ૧૯ જૂનનાં એક વધારાનો ફેરો ટ્રેન દ્વારા કરવામાં આવશે. તેવી જ રીતે ઓખા-ગોવાહટી ટ્રેનનો પણ રિર્ટન ફેરો વધારવામાં આવ્યો છે. ઓખાથી ૧૯ જૂનના ગોવાહટી માટે ટ્રેન રવાના થશે અને વળતા ગોવાહટીથી ૨૧ જૂનના ટ્રેન રવાના થઈ ઓખા આવશે. આ બન્ને ટ્રેનનું બુકિંગ તા. ૧૧ જૂનથી શરૃ થઈ જશે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh 29 March
close
PPE Kit