Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આવતીકાલે સર્વે વૈષ્ણવોના લાભાર્થે
જામનગર તા. ૮: 'છોટીકાશી' જામનગરમાં શાક માર્કેટ વિસ્તારમાં આવેલ શ્રી ગિરધારીજીના મંદિરે વૈશાખ વદ સાતમ ને તા. ૯/પ ને શનિવારે પાટોત્સવ નિમિત્તે વિવિધ સેવા-ઝાંખીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બપોરે ૧ર-૧પ થી ૧ર-૪પ રાજભોગમાં તિલક આરતીના દર્શન તથા સાંજે ૬ થી ૭ દરમિયાન ફૂલ મંડળીના દર્શન થશે. સર્વે વૈષ્ણવોને ઝાંખીનો લાભ લેવા મુખ્યાજી પાર્થ વાસુ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial