Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
યુવતીના ભાઈએ પોલીસને જાણ કરીઃ
જામનગર તા. ૮: જામનગરના ગોકુલનગર પાસે ખોડિયારનગરમાં રહેતા એક યુવતી પોતાના ઘરેથી ક્યાંક ચાલ્યા જતાં પોલીસને જાણ કરવામાં આવી છે. પોલીસે તેણીનું વર્ણન તેમજ ફોટો મેળવી તપાસ શરૂ કરી છે.
જામનગરના ગોકુલનગર નજીક ખોડિયારનગરની શેરી નં.૪માં રહેતા ધારાબેન શામજીભાઈ બારીયા (ઉ.વ.ર૦) નામના યુવતી પોતાના ઘરેથી ક્યાંક ચાલ્યા જતાં પિન્ટુભાઈ શામજીભાઈ બારીયાએ પોલીસને જાણ કરી છે.
તેઓના જણાવ્યા મુજબ સોમવારે સવારે આઠેક વાગ્યે આ યુવતી ક્યાં વગર જ ક્યાંક ચાલ્યા ગયા છે. પોલીસે યુવતીનો ફોટો તથા વર્ણન મેળવી તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial