Advertisement

સરૃ સેકશન રોડ પર મોટર મકાનમાં ઘૂસી ગઈ

જામનગરના સરૃ સેકશન રોડ પર આવેલી એક ડેરી સામેના રોડ પરથી ગઈકાલે સાંજે પસાર થતી એક મોટર તેની વધુ પડતી ઝડપના કારણે ચાલકના કાબૂ બહાર જઈ રોડની સાઈડમાં આવેલા એક મકાન સાથે અથડાયા પછી તે મકાનમાં ઘૂસી જતા અફડાતફડી મચી ગઈ હતી. સદ્નસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit