Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દર વર્ષે ૧૯ એપ્રિલે વર્લ્ડ લીવર ડે અથવા વિશ્વ યકૃત દિવસ મનાવાય છે. લીવર એ શરીરનું મહત્ત્વપૂર્ણ અંગ છે, જેથી રોગપ્રતિકારક જાગૃતિની જરૂર છે. આ દિવસે યકૃતને લગતા રોગો અને તેનાથી રાખવાની સાવધાનીઓ અંગે વિશ્વવ્યાપી કાર્યક્રમો યોજાય છે. આ વર્ષની થીમ 'ફૂડ ઈઝ મેડિસિન' છે. યુરોપિયન એસોસિએશનના સ્ટડી પછી વર્ષ ર૦૧૦ થી દર વર્ષે વર્લ્ડ લીવર ડે ની ઉજવણી થતી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial