Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દર વર્ષે રર એપ્રિલે વર્લ્ડ અર્થ ડે અથવા વિશ્વ પૃથ્વી દિવસ ઉજવાય છે. વૈશ્વિક પર્યાવરણીય ચળવળના ભાગરૂપે વર્ષ ૧૯૭૦ માં યોજ પ્રવૃત્તિઓની સ્મૃતિમાં આ ઉજવણી થતી રહી છે. અમેરિકાના સેનેટર ઝેરોલ્ડ નેલ્સને આ ઉજવણીની શરૂઆત કરાવી હતી. તેવું મનાય છે, પરંતુ તેમાં મતમતાંતરો છે. આ ઉજવણી વિશ્વના ૧૯ર દેશોમાં થાય છે. આ દિવસે પૃથ્વીની સુરક્ષા, પર્યાવરણની સુરક્ષાની જાગૃતિ માટે કાર્યક્રમો યોજાય છે. હવે આ ઉજવણીમાં ગ્લોબલ વોર્મીંગ અને ક્લાઈમેટ ચેઈન્જ જેવા વિષયો જોડાયા છે. આ ઉજવણીના સંદર્ભે વર્ષ ૧૯૯ર નું સંયુક્ત રાષ્ટ્ર પૃથ્વી સંમેલન અને વર્ષ ર૦૦૦ માં રર એપ્રિલથી ઈન્ટરનેટ સાથે જોડાણ આ ઉજવણીના પ્રેરકબળ બન્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial