Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના મહેશ્વરી મેઘવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા સમૂહ લગ્નોત્સવ યોજાશેઃ બેઠક

ર૭ નવદંપતીઓ પ્રભુતામાં પગલાં માંડશેઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. રઃ જામનગરના મહેશ્વરી મેઘવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા સમાજના ર૩ મા સમૂહ લગ્નોત્સવનું આયોજન તા. ૧૪-૧-ર૦ર૬ ના ઓશવાળ સેન્ટર, જામનગરમાં કરવામાં આવ્યું છે. જેમાં ર૭ નવદંપતીઓ પ્રભૂતામાં પગલાં પાડશે આ સમૂહલગ્ન અન્વયે તા. ૪-૧-ર૦ર૬ ના સવારે ૧૦ વાગ્યે સાત રસ્તા પાસે ડો. આંબેડકર ભવનમાં મિટિંગ રાખવામાં આવી છે, જેમાં તમામ જ્ઞાતિજનો, દાતાઓ, ધર્મગુરુઓ, મહારાજશ્રીઓને હાજર રહેવા જણાવાયું છે.

આ સમૂહલગ્ન અંગેની વિશેષ વિગત તથા માહિતી માટે સુરેશભાઈ કે. માતંગ (મો. ૯૮રપર ૬પ૯પ૮), જયંત વારસાખિયા (એડવોકેટ-નોટરી) મો. ૯૯૦૯૮ ૩૩૬૬૬, તથા રાજેશભાઈ બી. જાદવ (મો. ૯૮રપપ પપ૩૯૬) તથા વશરામભાઈ પી.પિંગળસુર (મો. ૯પ૧ર૩ ૪૮૪૪૪) નો સંપર્ક કરવો. જયંત વારસાખિયા (એડવોકેટ-નોટરી) તથા દીપુભાઈ પારિયા (માજી કોર્પોરેટર) એ જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh