Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તુક્કલ પણ મળ્યાઃ ૭૦ ચરખી કબજે કરાઈઃ
જામનગર તા. ૩: જામનગરના સાધના કોલોની વિસ્તારમાં પોતાની દુકાનમાં ચાઈનીઝ દોરી તથા તુક્કલનું વેચાણ કરતા શખ્સને પોલીસે પકડી પાડ્યો છે.
જામનગરના રણજીત સાગર રોડ પર આવેલી સાધનાકોલોની પાસે એક શખ્સ પોતાની દુકાનમાં ચાઈનીઝ દોરી, તુક્કલનું વેચાણ કરતો હોવાની વિગત મળતા ગઈકાલે સિટી એ ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફે ત્યાં ધસી જઈ ગેઈટ નં.૩ પાસેની કેવલ ઈશ્વરભાઈ ગંઢાની દુકાનમાં ચકાસણી હાથ ધરી હતી.
આ દુકાનમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ પ્લાસ્ટિકની દોરી, માંજો તથા તુક્કલ મળી આવ્યા હતા. ત્યાંથી ૭૦ ચરખી કબજે કરી પોલીસે કેવલ ગંઢા સામે બીએનએસની કલમ ૨૨૩ હેઠળ કાર્યવાહી કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial