| | |

ધરારનગરમાંથી બે વર્લીબાજ ઝબ્બે

જામનગર તા. ૧૫ઃ જામનગરના ધરારનગર-૨માં ગઈકાલે સાંજે એલસીબીએ દરોડો પાડી હુસેન સુલેમાન સમેજા નામના વાઘેર શખ્સને જાહેરમાં વર્લીના આંકડા લેતો પકડી પાડી રૃા. ૧૫૦૦ રોકડા ઝબ્બે લીધા છે જ્યારે ધરારનગર-૨માંથી જ રઝાક આલમ ખફી ઉર્ફે બાબા સુમરા નામના શખ્સને પણ એલસીબીએ વર્લીના આંકડા લખેલી ચિઠ્ઠી તથા રૃા. ૨૧૦૦ રોકડા સાથે પકડી પાડ્યો છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit