Advertisement

પ.પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની પધરામણી

જામનગર સ્થિત અગ્રણી બિલ્ડર અને એસકેઈએફટીના ચેરમેન જયવીનભાઈ શાંતિભાઈ દવેના નિવાસસ્થાન 'શ્રીજી સંકલ્પ'ના આંગણે ભાઈશ્રી રમેશભાઈ ઓઝાનું ઉષ્માભર્યું સ્વાગત હંસાબેન દયારામભાઈ દવે, અ.સૌ. ભાવનાબેન જયવિનભાઈ દવે, અક્ષર દવે વિગેરે પરિવાર સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું. આ અવસરે સત્સંગ સાંનિધ્યમાં જામનગરના સર્વે શ્રેષ્ઠીઓ, બ્રહ્મસમાજ જ્ઞાતિ આગેવાનો, પૂર્વ મંત્રી શ્રી વસુબેન તેમજ નરેન્દ્રભાઈ ત્રિવેદી, મેયર બીનાબેન કોઠારી, કોર્પોરેટરો તેમજ અન્ય ભક્તજનો સહપરિવાર ઉપસ્થિત રહ્યા હતાં. આ પ્રસંગે ભાઈશ્રીના દિપાવલી પર્વના શુભેચ્છા સહ શુભાશિષથી લાભાન્વિત થયા હતાં.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit